eFPS Auto Clicker (Fast Billing)

ID: ecpcaohnjhcjoogfckoogcgjcgjgccfm

Supported Languages

🇮🇳Gujarati

Extension Info & Metadata

Status
Active
Version
1.5
Size
0.01 MB
Rating
0.0/5
Reviews
0
Users
109
Type
Extension
Updated
Jun 28, 2026
Category
Workflow & planning
Price
Free
Featured
No
Visibility
Listed
Mature
No
By Google
No
Trusted
Yes

Publisher Contextual Analysis

Trusted
Author
ashvinthakor.blogspot.comView Profile
MX records exist
Yes
Domain exists
Yes
Is disposable
No
Is role-based
No
Mailbox exists
Yes
Website
Visit
Total Extensions
2
Active
2
Obsolete
0
Listed
2
Unlisted
0
Total Users
227

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.

માત્ર ફાસ્ટ બિલિંગ અને ઓટો-ક્લિક માટેનું સ્પેશિયલ એક્સ્ટેન્શન.

eFPS Auto Clicker (Lite Version) એ ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો (FPS Dealers) માટે ખાસ બનાવવામાં આવેલું સુપર-ફાસ્ટ અને એકદમ હળવું (Lightweight) એક્સ્ટેન્શન છે. જે દુકાનદારોને સ્ટોક કે માસિક પત્રકની ઝંઝટમાં નથી પડવું અને માત્ર "ફટાફટ બિલ જ ફાડવા છે", તેમના માટે આ એક્સ્ટેન્શન આશીર્વાદ સમાન છે. આ એક્સ્ટેન્શન તમારો કિંમતી સમય બચાવશે અને ગ્રાહકોની લાઈન ફટાફટ પૂરી કરવામાં મદદ કરશે. 🚀 મુખ્ય ફીચર્સ (Key Features): ⚡ સુપર ફાસ્ટ બિલિંગ: માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી બટનો જાતે જ દબાશે (Payment, Consent, Mantra Selection વગેરે). 📋 સ્માર્ટ કોપી-પેસ્ટ: બિલ પ્રિન્ટ થયા પછી રેશનકાર્ડ નંબર જાતે જ કોપી થશે અને નવા બિલમાં જાતે જ પેસ્ટ થઈ જશે (પેજ રિફ્રેશ કરશો તો પણ નંબર નહિ જાય!). 🖨️ ઓટો પ્રિન્ટ અને બેક: બિલ બનતાની સાથે જ 1 સેકન્ડમાં પ્રિન્ટ અને બેક બટન જાતે જ દબાઈ જશે. ⏸️ સ્માર્ટ કંટ્રોલ (Deep Sleep): ચાલુ બિલિંગમાં જો તમારે ઑટો-ક્લિક અટકાવવું હોય, તો માત્ર કીબોર્ડમાંથી 'Esc' બટન દબાવો. ઑટો-ક્લિક એકદમ બંધ થઈ જશે. અને જ્યારે તમે જાતે "રેશન કાર્ડની વિગત શોધો" બટન દબાવશો ત્યારે જ તે ફરીથી ચાલુ થશે! 🔄 ઓટો-રિફ્રેશ (Session Saver): દર 6 મિનિટે બેકગ્રાઉન્ડમાં સેશન રિફ્રેશ થશે, જેથી સાઈટ જાતે લોગઆઉટ નહિ થાય. 🔒 સિંગલ પીસી સિક્યોરિટી: એક દુકાન નંબરથી એક સમયે માત્ર એક જ કોમ્પ્યુટરમાં બિલિંગ થઈ શકશે, જે તમારી સુરક્ષા વધારે છે. કેવી રીતે વાપરવું? એક્સ્ટેન્શન એડ કરો. પોર્ટલ ખોલો અને માત્ર તમારો FPS ID (દુકાન નંબર) નાખીને 'ચાલુ કરો' દબાવો. બસ! તમારું ફાસ્ટ બિલિંગ ચાલુ! (નોંધ: આ માત્ર 'Lite' વર્ઝન છે જેમાં ઑટો-ક્લિકની સુવિધા છે. જો તમારે સ્ટોક મેનેજમેન્ટ, બીજી દુકાનનું વેચાણ, અને ગ્રાહક રજીસ્ટર જેવી સુવિધાઓ જોઈતી હોય, તો અમારું મુખ્ય "eFPS Master" એક્સ્ટેન્શન ડાઉનલોડ કરો.)

Extracted Data

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.

URLs
0
IPv4
0
IPv6
0

URLs

View the external URLs this extension communicates with to understand its network activity and data interactions.

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.

No URLs found

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.

No IP addresses found

Version History

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.

Code Diff

Compare extension code between any two versions.

0 changed files detected

No comparable text files found between these versions.

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.

Browse and explore files within this extension package

You reached today's free scan limit (3/3 unique extensions).

Upgrade for full visibility.